Rajkot: તારો ભાઈ અમને ગાળો આપે છે,કહી કલરકામના ધંધાર્થી પર હુમલો

ઠાકુર બંધુઓએ લોખંડનો સળીયો માથામાં ઝિક્યો, રોડ પર ઢસડ્યો Rajkot,તા.18 તારો ભાઈ અમને ગાળો આપે છે કહી હુડકો ચોકડી નજીક કલર કામના ધંધાર્થી પર પરપ્રાંતિય ઠાકુર બંધુઓએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. બંને હુમલાખોરોએ લોખંડના સળિયા વડે ઘા ઝીંકતા યુવકનું માથું ફૂટી ગયું હતું જયારે રોડ પર ઢસડતા યુવકને છોલછાલ થઇ હતી. મામલામાં ભક્તિનગર […]

Rajkot: ગોળીબાર વેળાએ કારમાં ત્રણ નહિ છ શખ્સ હતા : વધુ ત્રણની ધરપકડ

સમીર, શાહનવાઝ અને સોહીલ બાદ દિનેશ રીબડીયા, અકરમ નાથાણી અને ઇમ્તિયાઝ પરમારને દબોચી લેતી તાલુકા પોલીસ Rajkot,તા.18 શહેરના પુનિતનગર વિસ્તારમાં ગત શનિવારે વહેલી સવારે પેંડા ગેંગના સાગરીત પરેશ બળદા પર જંગલેશ્વર ગેંગના સભ્યોએ ફાયરિંગ કરતા પરેશને ડાબા પગમાં ગોળી વાગી હતી. એસઓજીએ સમીર ઉર્ફે મુર્ગો, શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સોહિલ ઉર્ફે ભાણાની ધરપકડ કરી વર્ના […]

Rajkot: સગીરાને ગર્ભવતી બનાવી દેનાર સગીર પતિ

વર્ષ 2023માં ભુણાવાથી અપહરણ કરી રાજકોટ ખાતે લાવી લગ્ન કરી લીધા : ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસને ટ્રાન્સફર કરી દેવાઈ Rajkot,તા.18 શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગોંડલના ભુણાવા ગામેથી વર્ષ 2023માં સગીરાનું અપહરણ કરી રાજકોટ ખાતે લાવી લગ્ન કરીને ગર્ભવતી બનાવી દેનાર સગીર પતિ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો […]

પડધરી પાસે હિટ એન્ડ રન, વાહનની ઠોકરે યુવકનું મોત

જામનગરથી રાજકોટ લગ્નમાં આવતા બાઈક ચાલકનું પિતરાઈ ની નજર સામે મોત Rajkot,તા.18 જામનગરમાં રહેતા કૌટુંબીક ભાઈઓ બાઈક લઈને રાજકોટ લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતાં. ત્યારે પડધરી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડે કૌટુંબીક બાઈની નજર સામે જ ઘટના સ્થળે દમ તોડી દીધો હતો. […]

Rajkot:પુત્રે માતા અને બહેનને માર માર્યો

બહેનએ ભાઈને માતાની દવાનું બીલ ચૂકવી આપવાનું કહેતા સારું નહીં લાગતા માર માર્યો Rajkot,તા.18 શહેરના કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોક નજીક નુતન નગર મેઇન રોડ ઉપર રહેતા પ્રજાપતિ પરિવારમાં માતાના દવાની રકમની ચુકવણીના મામલે ભાઈ બહેનને વાઇપર હોલે માર મારતા વચ્ચે છોડાવવા વચ્ચે પડેલા વૃદ્ધ માતાને પણ ગંભીર ઈજા પહોંચ્યા અંગેની માલવયા નગર પોલીસ […]

Rajkot:અગ્નિકાંડમાં એટીપી મુકેશ મકવાણાના જામીન મંજૂર કરતી સેશન્સ કોર્ટ

ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડ ની જામીન અરજીની સુનાવણી હાથ ધરાશે Rajkot,તા.18 રાજ્યભરમાં ચકચાર જગાવનાર બાળકો સહિત 27 વ્યક્તિઓનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસ સેશન્સ કમિટ થયા બાદ સેશન્સ કોર્ટ દ્વારા એક પણ આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા નથી ત્યારે વધુ બે આરોપી  આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટરે જેલ મુક્ત થવા સેશન્સ […]

Rajkot: મકાનનો દસ્તાવેજ રદ કરવા બનેવીએ સાળા સામે કોર્ટમાં કર્યો દાવો

લોન ભરપાઈ થયા બાદ  દસ્તાવેજ પરત નહિ કરી આપનાર સાળા સામે બનેવીએ કોર્ટમાં દાદ માંગી ‘તી  Rajkot,તા.18 રાજકોટમાં સાળા બનેવીના સંબંધોને કારણે મોર્ગેજ લોન માટે બનેવીએ સાળાના નામે કરી આપેલા રજિસ્ટર્ડ દસ્તાવેજ લોન ભરપાઈ થયા બાદ  પાછા દસ્તાવેજ નહિ કરનાર સાળા સામે  બનેવીના દસ્તાવેજ રદ કરવાના સિવિલ દાવામાં અદાલતે સાળા પરિવારને કોર્ટમાં હાજર થવા નોટિસ […]

Rajkot ની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV ફૂટેજ લીક થયા

આ શખ્સ ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે લોકોને અપીલ કરે છે અને ચેનલનું સબસ્ક્રિપ્શન ૯૦૦ રૂપિયા રાખ્યું છે Rajkot,તા.૧૭ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ગુજરાતની હોસ્પિટલોમાં મહિલાઓના ચેકઅપની ક્ષણોના CCTV ફૂટેજ લીક થયા છે. આ ફૂટેજ એક વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ શખ્સ […]

Rajkot : સાત વર્ષથી ગાંજાના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો

Rajkot,તા.17 શહેર એસઓજી ટીમે સાત વર્ષ પૂર્વે દાખલ થયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો છે. વર્ષ 2018માં રૈયા રોડ પરથી ઝડપાયેલ 3.73 કિલો ગાંજાના મામલામાં બેડીપરાના રાણાભાઇ રાજુભાઈ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  એસ.ઓ.જી શાખાના પીએસઆઈ એસ.બી.ઘાસુરાની એનડીપીએસના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં […]

Rajkot : રિક્ષામાં પેસેન્જરના ખિસ્સા હળવા કરતો તસ્કર ઝડપાયો, 4 ગુનાની કબુલાત

એલસીબી ઝોન 2 અને ગાંધીગ્રામ ની ટીમને મળી સફળતા, 1.25 લાખનો મુદ્દામાલ કબજે: બેલડી ની શોધખોળ Rajkot,તા.17 શહેરમાં એક માસમાં ચારથી વધુ સ્થળોએ રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી એક માસમાં ચારથી વધુ  પેસેન્જરના ખિસ્સા હળવા કરનાર ભીમ નગર વિસ્તારમાં રહેતા શખ્સને ઝડપી લઇ રીક્ષા સહિત  મળી રૂપિયા 1.5 લાખનો મુદ્દામાલ એલસીબી ઝોન 2 અને ગાંધીગ્રામ […]