Shivratri Fair And Somnath Festival ને લઈ એકસ્ટ્રા બસ દોડશે

જો ૫૦ લોકોનું ગ્રુપ હોય તો તેમના માટે અલગ બસ ફાળવવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે Rajkot,તા.૨૪ રાજકોટ એસટી વિભાગ દ્વારા શિવરાત્રીના મેળા અને સોમનાથ મહોત્સવમાં ભાગ લેવા માટે જઈ રહેલા યાત્રાળુઓ માટે વિશેષ બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુસાફરોને સુવિધા મળે અને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે ૫૦થી વધુ એસટી […]

Rajkot માં સમૂહ લગ્નના નામે આયોજકોએ પૂર્વ સાંસદને પણ ચૂનો લગાવ્યો

Rajkot,તા.૨૪ Rajkot સમૂહ લગ્નના નામે છેતરપિંડીના મામલામાં આયોજકોએ પૂર્વ સાંસદને પણ ચૂનો લગાવ્યો છે. પૂર્વ સાંસદ રમેશ ધડુકે પણ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખુલાસો કરતા એક બાદ એક આયોજકોના કારનામાના પાના ખુલી રહ્યાં છે. ઠગો સામે કડક કાર્યવાહી કરવાની પૂર્વ સાંસદે માગ કરી છે. Rajkotમાં ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સેવા સમાજ […]

ઈન્સ્ટાગ્રામ ક્વીન તરીકે ફેમસ Rajkotની તોફાની રાધાએ આપઘાત કર્યો

Rajkot,તા.22 રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ કવિન તરીકે જાણીતી યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. રાજકોટની સોશિયલ મીડિયા સ્ટાર તોફાની રાધાએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્સ્ટાગ્રામ પર તોફાની રાધા નામથી ફેમસ રાધિકા હર્ષદભાઈ ધામેચા (ઉ.વ.૨૬ ) નામની યુવતીએ આપઘાત કર્યો છે. તેણે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે […]

Rajkot :ભરણ પોષણ ન ચુકવનાર,એન્જિનીયર પતિને 210 દિવસની જેલ

પરિણીતાએ 21 મહિનાની ખાધા ખોરાકી મેળવવા ફેમિલી કોર્ટમાં દાદ માંગી હતી Rajkot,તા.22  હાલ શહેરમાં રહેતા પરિણીતાને 21 મહિના સુધી ભરણ પોષણની રકમ ન ચુકવનાર વડોદરાના બેંક ઓફિસરના પુત્ર, કોમ્પ્યુટર એન્જિનીયર પતિને અદાલતે 210 દિવસની જેલ સજાનો  અને વડોદરા પોલીસ કમિશનર મારફત જિલ્લા જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ, પરિણીતા ધર્મિષ્ઠાબેન દર્પણભાઈ પરમાર […]

Rajkot : ચેક પરત ફરવાના કેસમાં લોન ધારકને એક વર્ષની સજા

શ્રી ધન વર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીને ચેક મુજબ ₹4.80 લાખનું વળતર  ચૂકવવા હુકમ Rajkot,તા.22 શહેરના 150 ફૂટ રીંગ રોડ નાણાવટી ચોક પાસે જાસલ કોમ્પલેક્ષમાં શ્રી ધન વર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માંથી સભાસદ દરજે લીધેલી લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે લોન ધારકને એક વર્ષની સજા અને ચેક […]

Rajkot :ચેક રીટર્ન કેસમા આરોપીને ૯ માસની સાદી કેદ

ચેક મુજબની રકમ રૂ. ૨,૦૬ લાખ   વાર્ષિક ૬% ના વ્યાજ સાથે ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા હુકમ Rajkot,તા.22 શહેરના હુડકો ક્વાટરમાં રહેતા સાગરભાઈ નરેન્દ્રભાઈ ઉનડકટએ  ધંધાના વિકાસ માટે રૂ. ૨,૦૬,૧૯૦ લીધેલી રકમ  પરત કરવા આપેલો   ચેક રીટર્ન કેસમા આરોપી સાગરભાઈને ૯ માસની સાદી કેદ તથા ચેક મુજબની રકમ વાર્ષિક ૬% ના વ્યાજ સાથે  જ્યોતિબેન બગલને ચૂકવી […]

Rajkot :એમએસીપી ની ચૂંટણી જાહેર, તા.3 માર્ચે મતદાન

સોમવાર અને મંગળવાર બપોરના બે વાગ્યા સુધી  ઉમેદવારી ફોર્મ ભરી શકશે, તા.27ના રોજ ફોર્મ પરત ખેચાશે અને સાંજે પાંચ વાગ્યે આખરી યાદી પ્રસિદ્ધ થશે Rajkot,તા.22 બાર એસોસિએશનની ચૂંટણીના પડઘા હજુ શાંત પડ્યા નથી ત્યાં નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે એમએસીપી બાર એસોસિએશનની ચૂંટણીનું બ્યુન્ગલ ફૂંકાયું છે. જેમાં ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. […]

Rajkot પોલીસની માનવતા, સમુહલગ્નમાં આયોજકો ફરાર થતા ૨૮ યુગલોના લગ્ન કરાવ્યા

Rajkot,તા.૨૨ રાજકોટમાં સર્વજ્ઞાતિય સમુહલગ્નમાં આયોજકો ફરાર થતા વરરાજા-વહુ અને જાનૈયાઓ રઝળી પડ્યા હતા. મોટો વિવાદ ઉભો થતા પોલીસને બોલાવવી પડી હતી અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ પોલીસે જ તમામ ૨૮ યુગલોના લગ્ન કરાવ્યા હતા. રાજકોટ પોલીસ વરઘોડીયાઓની વહારે આવી હતી. રાજકોટ પોલીસે લગ્ન કરાવ્યા હતા.. રાજકોટ ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમારે […]

Rajkot:ઓબઝર્વેશન હોમમાં કિશોરે ગળાફાંસો ખાઈ આપઘાત

નમાજ પઢવાની ચાદર વડે સવારે સાડા ચાર વાગ્યાં આસપાસ મોત વ્હાલું કરી લીધું Rajkot,તા.22 શહેરના ગોંડલ રોડ પર આવેલ સૌરાષ્ટ્રની એકમાત્ર બાળ અદાલત – ઝોનલ ઓબઝર્વેશન હોમમાં 16 વર્ષીય સગીરે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આજે વહેલી સવારે નમાજ પઢવાની ચાદર વડે ગળાફાંસો ખાઈ લેતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી એફએસએલને સાથે […]

Rajkot:કબ્રસ્તાનમાં ‘ધાર્મિક ચોર’ ત્રાટક્યો

ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ : ફૂટેજ ભારે વાયરલ Rajkot,તા.22 રાજકોટમાં કબ્રસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. રાજકોટના ભાવનગર રોડ પર આવેલા વોરા કબ્રસ્તાનનો આ વીડિયો છે.જેમાં એક ચોર ચોરી કરતા પહેલા અલ્લાહ પાસે માફી માંગે છે અને ચોરીની ઘટનાને અંજામ આપે છે. રાજકોટના પટેલ વાડી સામે 16 થંભી, બેડીપરા પાસે ભાવનગર […]