વડાપ્રધાન મોદી સોમવારે હિરાસર એરપોર્ટથી દિલ્હીની ઉડાન ભરશે
Rajkot તા.28 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તા.1 માર્ચથી સૌરાષ્ટ્રના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા હોય વહીવટીતંત્ર તડામાર તૈયારીઓમાં ગુંથાય ગયુ છે. વડાપ્રધાન મોદી આવતીકાલે મોડીરાત્રે જામનગર ખાતે આવી પહોંચશે અને ત્યાં સર્કીટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ તેઓ રવિવારે વહેલી સવારે ખાતે વનતારાની મુલાકાત લેશે અને ત્યાંથી સાસણ જઈ સિંહદર્શન કરશે તેમજ તેઓ રાત્રી […]