Game Zone-Fun Parks માટે નવા નિયમ, હાઈકોર્ટની ટકોર – ‘સરકારે પહેલાં આ કામ કરવાની જરૂર હતી..’
Gujarat,તા.03 રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસની ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન પર શુક્રવારે (બીજી ઓગસ્ટ) સુનાવણી થઈ હતી. જેમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી અરજીની રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ગેમ ઝોન, રાઇડ્સ-ફન પાર્કના કાયદાકીય નિયંત્રણ અને નિયમોના પાલન માટે નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. તે 15 દિવસમાં જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું […]