Rajkot Police ફરી વિવાદમાં,એસીના રિમોટનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો

Rajkot,તા.૧૩ રાજકોટ પોલીસ ફરી વિવાદોમાં આવી હોવાનું સામે આવ્યું છે. એસીનું રિમોટ મેળવવવા માટે કોઠારીયા પોલીસ ચોકીમાં વેપારી દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં આબિદભાઈ ભારમલ નામના વ્યક્તિ વિરૂદ્ધ અરજી કરતા પોલીસે આબિદભાઈને ધમકાવ્યા હતા. આ બાબતે પોલીસ દ્વારા એસી રિમોટ મામલે વેપારી સાથે પણ અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસના વર્તનના […]

Rajkot Police દ્વારા પાસા માંથી મુકત થયેલા 82 શખ્સોનો ઇતિહાસ ચેક કરાયો

  હાલ શું-શું પ્રવૃતિ કરી રહેલી છે તેમજ અન્ય કોઇ ગુન્હાઓ આચરેલ છે કે કેમ? તેની વિગતવાર માહિતી એકઠી કરવામાં આવી Rajkot,તા.28 સને.૨૦૨૨ થી સને.૨૦૨૪ દરમ્યાન કરવામાં આવેલા  પાસા હુકમ બાદ પાસા અટકાયતી  માંથી મુકત થઇ ગયેલ હોય તે શખ્સોને  ચેક કરવા માટે શહેર પોલીસ કમિશ્નર  બ્રજેશ કુમાર ઝા  તથા અધિક પોલીસ કમિશ્નર  મહેન્દ્ર બગડીયા  […]

Rajkot police ખોટા રવાડે ચઢેલા ૧૯ વર્ષના યુવકની લાખોની કિંમતના પ્રતિબંધિત પાઉડર સાથે ધરપકડ કરી

RAJKOT,તા.૧૦ ૧૯ વર્ષીય હર્ષ ચાવડીયા નામના વ્યક્તિને રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મંગળવારના રોજ રાત્રિના ૩ઃ૩૦ વાગ્યાના અરસામાં રાજકોટ શહેરના કેનાલ રોડ પર આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટ પાસેથી રૂપિયા ૧,૦૮,૪૦૦ ની કિંમતના ૧૦.૮૪ ગ્રામ એમડી ડ્રગના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ […]

‘I Killed My Mom, Sorry..’ રાજકોટમાં પુત્રે માતાની હત્યા કર્યા બાદ સ્ટેટસ મૂકતાં ચકચાર મચી

Rajkot,તા.30  રાજકોટમાં માનસિક રીતે અસ્વસ્થ માતાની ખુદ પુત્રએ જ બ્લેન્કટથી ગળે ટુંપો દઈ હત્યા નિપજાવ્યા બાદ સોશીયલ મીડિયા પર ‘આઈ કિલ્ડ માય મોમ, મિસ ટુ મોમ’ તેવું સ્ટેટસ મૂકતાં ચકચાર મચી ગઇ હતી. ગાંધીગ્રામ-2 પોલીસે આરોપી પુત્રની અટકાયત કરી તપાસ જારી રાખી છે. માતા અવાર-નવાર ધમાલ મચાવી, અપશબ્દો બોલી ઝઘડા કરતાં હોવાથી કંટાળીને તેની હત્યા […]

Rajkot police 40 દિવસમાં 10 ગુના દાખલ કરી 12 વ્યાજખોરોને પાંજરે પૂર્યા

વ્યાજના વિષચક્ર અંગે  જાગૃતતા સેમિનાર યોજ્યા : 13 લોન મેળામાં 648 લાભાર્થીઓને સહાય અપાઈ Rajkot,તા.૧૨ રાજકોટ શહેર પોલીસે શરૂ કરેલી વ્યાજંકવાદ વિરોધી અભિયાનમાં 40 દિવસમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 ગુના દાખલ કરીને 12 વ્યાજખોરોને પાંજરે પુરવામાં આવ્યા છે. ઉપરાંત શહેર પોલીસ દ્વારા અલગ્ય અલગ વિસ્તારોમાં લોનમેળા તેમજ વ્યાજંકવાદ વિરોધી માર્ગદર્શન સેમિનારનું પણ આયોજન કરવામાં […]