Rajkotમાં બે સ્થળે પત્તા ટીંચતી નવ મહિલા સહિત 13 ઝડપાયા

પટેલવાડી પાસે વર્લી ફીચરના આંકડા રમતો શખ્સ પકડાયો Rajkot, તા.2 રાજકોટમાં જુદા-જુદા બે સ્થળે પોલીસે દરોડા પાડી જૂગાર રમતી નવ મહિલા સહિત 13 શકુનીને ઝડપી લીધા હતાં. પોલીસે બન્ને દરોડામાં રૂ.21,310નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર આવેલા બ્રહ્માણી હોલ પાછળ મહિલાઓ જાહેરમાં જૂગાર રમતી હોવાની […]

Rajkot લવ જેહાદ કેસ, સગીરાને ભગાડી જનાર આરોપીને પોલીસે નેપાળ બોર્ડરેથી દબોચ્યો

Rajkotતા.૨ રાજકોટમાં સગીરાને ભગાડી જનાર મુસ્લિમ આરોપી ઝડપાયો છે. પડધરીનો આરોપી સાહિલ વાઘેર નેપાળ સરહદે પહોંચે તે પહેલા દબોચી લેવાયો છે. ૧૫ વર્ષની હિન્દુ સગીરાને ભગાડીને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કર્યો હતો. અત્રે જણાવીએ કે, પોલીસે લોકેશન શોધી આરોપીને દબોચી લીધો છે. પોલીસે સગીરાને આરોપીના ચુંગાલમાંથી છોડાવી દીધી છે. ગ્રામ્ય પોલીસે બંનેને લઈને રાજકોટ આવવા […]

Rajkot:સવા બે કરોડની ઉઘરાણીના મામલે ગુનામાં આરોપી જામીન મુક્ત

ભાગીદારી છુટ્ટી કર્યાં બાદ રકમ ચુકવવાની ન થતા છતાં પૈસાની માંગણી કરી  રકમ કઢવવા  હવાલો આપ્યો તો Rajkot,તા.01 શહેરમાં સવા બે કરોડની ખંડણી માગી સ્કોર્પિયોમા અપહરણ કરી ગોંધી રાખી માર મારવાના ગુનામાં ચીફ કોર્ટ દ્વારા આરોપીઓની  રિમાન્ડ અરજી નામંજુર કરી જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ ફરિયાદી આનંદ ગિરધરભાઈ કણસાગરા અને […]

Rajkot:અકસ્માતમાં ધવાયેલા દંપતિને 1.80 કરોડનું વળતર ચૂકવવા હુકમ

ટ્રક અને જીપ વચ્ચે થયેલા ધડાકા ભેર અકસ્માતમાં વતન  આવેલા મુંબઈના પતિ – પત્ની ને ગંભીર ઇજા પહોંચી તી Rajkot,તા.01 કચ્છ જિલ્લાના દુધઈ ખાતે 10 વર્ષ પૂર્વે ટ્રક અને જીપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મુંબઈના દંપતિને ગંભીર ઇજા પહોંચવાના કેસમાં  વીમા કંપનીને રૂપિયા 1.80 કરોડનું જંગી વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ મુંબઈ […]

Rajkot:24.80 લાખની ઠગાઇ ગુનામાં પૂર્વે કર્મચારીના જામીન મંજૂર

એલટેક હાર્ડવેર કારખાનામાં ૨૪,૮૦ લાખ કિંમતના ૫૮૩૬ કિલો ઝીંક ચોરી કરી વેચાણ કર્યું હતું Rajkot,તા.01 શહેરના એલટેક હાર્ડવેર કારખાનામાં ચોરી કરેલ ૨૪,૮૦,૭૪૦ કિંમતના ૫૮૩૬ કિલોગ્રામ ઝીંક ધાતુ કે રૂપિયા પરત નહિ કરી છેતરપિંડી આચરવાના ગુનામાં કોર્ટે આરોપીને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રહેતા આરોપી હેમંત મનસુખ સાગઠિયા ઝીંક મેટલના […]

Rajkot:એટ્રોસિટીનાગુનામાંથી એક આરોપી સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ

 ટ્રેક્ટરનું ભાડું નહિ ચૂકવી પોલીસમાં કરેલી અરજી પાછી ખેંચી લેવા ધમકી આપી, જાતિ પ્રત્યે હડધૂત કરનાર ચાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી તી Rajkot,તા.01 પડધરીમાં ભાડે આપેલા ટ્રેક્ટરનું ભાડું નહિ ચૂકવી પોલીસમાં કરેલી અરજી પાછી ખેંચી લેવા ધાક ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી એક આરોપી સામેની ફરિયાદ અને તેને આનુસંગીક પ્રોસીડીંગ રદ […]

Rajkot: આર્થિક ભીસથી કંટાળી સંતોષ ભેળના માલિકનો આપઘાત

પત્ની અને માતાના ત્રાસથી   કંટાળી  ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું Rajkot,તા.01 શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ચંદ્રેશ પાર્કમાં રહેતા અને સંતોષ ભેળના ધંધાર્થીએ પત્ની અને માતાના ત્રાસથી કંટાળી અને આર્થિકભીંસથી કંટાળી રૈયા ટેલીફોન  એકચેન્જ નજીક આવેલા બગીચામાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ […]

Rajkot માં બે મોટા સ્પીડ બ્રેકરના કારણે બાઈકચાલક ઉછળીને થાંભલે અથડાયો

Rajkot, રાજકોટમાં મહાનગર પાલિકાની ગંભીર બેદરકારીને કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. શુક્રવારે (28 ફેબ્રુઆરી) રાત્રે એક બાઇક ચાલક પાલિકાની બેદરકારીના કારણે થાંભલે અથડાયો અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. હકીકતમાં શહેરના કેવડાવાડી વિસ્તારમાં 10 મીટરની અંદર બે સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા ન હોવાના કારણે તે રાત્રે ન દેખાયા નહીં અને 15 વર્ષનો સગીર […]

Gujarat માં આ વર્ષે ઉનાળો અતિ આકરો : માર્ચમાં જ હીટવેવ આવશે

Rajkot,તા.01 ભારત મૌસમ વિજ્ઞાાન વિભાગ દ્વારા આવતીકાલથી શરૂ થતા માર્ચથી મે સુધીના ઉનાળાના ત્રણ માસમાં દેશમાં એકંદરે ઉનાળામાં હોય છે તેના કરતા ઘણી વધુ ગરમી પડવાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. તાપમાન સામાન્યથી અધિક રહેશે. જેમાં ગુજરાતમાં રેડ માર્કથી  દર્શાવ્યા મૂજબ આ ત્રણ માસમાં અતિશય અગનવર્ષા થવાની સંભાવના છે અને હીટવેવની શરૂઆત માર્ચમાં થઈ શકે છે. […]

Kotda Sangani ની રૂ. ૨ કરોડની ૩૨૦૦ ચો.મી.જમીન પરનું દબાણ દૂર કરતું વહીવટી તંત્ર

Rajkot,તા.01 આશરે ૨૮૦૦ ચો.મી.માં પરેશભાઈ ગોવિંદભાઇ જાતિયાણી, સ્ટાર પેક ઇન્ડસ્ટ્રીઝ, આશરે ૨૦૦ ચો.મી.ની જમીન પર ટોપ ક્રેનના ઘનશ્યામભાઈ કનુભાઈ ચોવટીયા, આશરે ૨૦૦ ચી.મી.ની જમીન પર વિષ્ણુ સીન્ટેકના શૈલેષભાઇ ગઢિયાએ દબાણ કર્યું હતું. આમ, આ ઔદ્યોગિક એકમોમાં મળી કુલ દબાણ ૩૨૦૦ ચો.મી. જમીનની રુ. ૨.૫૬ કરોડની અંદાજિત કિંમત છે. જમીન પરના   દબાણ દૂર કરવાની કામગીરી કોટડાસાંગાણી […]