Rajkot: હત્યા ગુનામાં આરોપીના જમીન મંજૂર કરતી હાઈકોર્ટ
પારકા ઝઘડામાં વચ્ચે પડયાનો ખાર રાખી પાનના ધંધાર્થીનુ ઢીમ ઢાળી દીધું તું Rajkot,તા.19 શહેરમાં પારકા ઝઘડામાં વચ્ચે પડયાનો ખાર રાખી પાનફાકીના ધંધાર્થીની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીને હાઇકોર્ટ દ્વારા જમીન મુક્ત કરતો હુકમ કરવામાં આવ્યો છે.આ કેસની હકીકત મુજબ શહેરમાં માલવીયા ફાટક પાસે ફરિયાદી વિકી સુરેશભાઈ સોલંકી અને સુરેશભાઈ સોલંકી પોતાની પાનની કેબીને વાતોચીતો કરતા હતાં […]