Rajkot:ગુજરાતના બે મોટા ગજાના નેતાઓ સામે ધરપકડ વોરંટ ઇશ્યુ
Rajkot,તા.21 ગુજરાત ભાજપના ધારાસભ્ય સી.જે ચાવડા અને કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર સામે રાજકોટ કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ રજૂ કર્યા હોવાના સમાચાર સામે આવ્યાં છે. સી.જે ચાવડા, શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા દ્વારા રાજકોટના કુવાડવા રોડ પર આવેલી સહારા ઈન્ડિયાની જમીનમાં ઝોન ફેરફાર કરાવી 500 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી […]