રાજકોટમાં શ્રી કૃષ્ણધામ હવેલી ખાતે શ્રી પરાગકુમાર મહોદયના પ્રાગટ્ય દિવસે હોરી-રસિયાની હેલી
Rajkot,તા.26 નંદ કે દ્વાર મચી હોરી, બાબા નંદ કે દ્વાર… રાજકોટની પુષ્ટિ સૃષ્ટિ માટે વસંતોત્સવમાં હોરી-રસિયાની હેલીમાં તરબતર થવાનો અનેરો અવસર પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. રાજકોટ શહેરના અંબાજી કડવા પ્લોટમાં શ્રી સર્વોત્તમ હવેલી ખાતે બિરાજમાન પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રીમાન ગોપેશકુમારજી મહારાજના આશીર્વાદથી તેમના આત્મજ યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયના પ્રાગટ્ય […]