Rajkot માં ભાજપના સસ્પેન્ડ કરાયેલા 2 મહિલા કૉર્પોરેટરોને પક્ષની જવાબદારી સોંપાઈ

Rajkot,તા.02 રાજકોટ ભાજપમાં સસ્પેન્ડેડ બે મહિલા કૉર્પોરેટરોને ફરી જવાબદારી સોંપવામાં આવતાં આ મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો હતો. રાજકોટ મહાપાલિકાના પચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે પોતાના બે મહિલા કૉર્પોરેટરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ હવે ફરી તેમને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવતાં ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ શરુ થઈ ગયો છે. રાજકોટમાં થોડા મહિનાઓ […]