IPL 2025 પહેલા આ ટીમનો કેપ્ટન બન્યો રજત પાટીદાર
Mumbai,તા.22 આઈપીએલ 2025 ધીમે-ધીમે નજીક આવતી જઈ રહી છે. ટુર્નામેન્ટ પહેલા મેગા ઓક્શન થવાનું છે, જેમાં તમામ ખેલાડીઓની બોલી લાગવાની છે પરંતુ તે પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે રમનાર રજત પાટીદારના કેપ્ટન બનવાના સમાચાર સામે આવ્યા છે. પોતે આરસીબીએ પાટીદારને કેપ્ટન બનવાની શુભકામના આપી છે. રજત પાટીદારને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 માટે મધ્ય […]