Rajasthan ના Bundi જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 32 ઇંચ (799 મિ.મી.) વરસાદ, 4નાં મોત

Rajasthan,તા.05  ચોમાસાએ એક પછી એક રાજ્યોને ધમરોળવાનું ચાલુ રાખતાં આ વખતે રાજસ્થાનનો વારો પડી ગયો છે. રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અજમેર, જેસલમેર, ટોંક, બાડમેર, પાલી, બાલોતરા અને બુંદીમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે જોધપુરના બોરાનાડા વિસ્તારમાં ફેક્ટરીની દિવાલ ધરાશાયી થઈ હતી. […]

પાડોશી રાજ્યમાં ભીષણ Accident, ઢોર સાથે ટકરાતાં કાર પલટી, 4નાં મોત

jaipur,તા.03 રાજસ્થાનમાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં બારાં જિલ્લામાં એક એસયુવી કાર પલટી ખાઈ જવાને કારણે 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાંના અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 6 અન્ય લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. હાઈવે પર ઢોર સાથે ટકરાઈ હતી કાર…  આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી […]

BJP માં સંગઠન ફેરફાર શરૂ : બિહાર – રાજસ્થાનમાં નવા પ્રદેશ પ્રમુખ

વડાપ્રધાન મોદીની સંગઠન નેતાઓ સાથે બેઠક બાદ એલાન : હવે અન્ય રાજયોનો વારો New Delhi, તા.26 ભાજપે બિહાર અને રાજસ્થાનમાં પાર્ટી અધ્યક્ષ બદલવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બિહારમાં દિલીપ જયસ્વાલ અને રાજસ્થાનમાં મદન રાઠોડને ભાજપ પ્રમુખ બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે જ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વમાં પણ ફેરફાર થયો. પીએમ […]

Rain-flood disaster, Mumbai ના રસ્તા બેટમાં ફેરવાયા, ગુજરાતમાં 9 મોત, રાજસ્થાનના અનેક વિસ્તારો જળમગ્ન

Mumbai ,તા.25 દેશના ઘણાં રાજ્યોમાં ચોમાસું બરાબરનું જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈમાં સતત વરસાદ પડવાના કારણે ઘણાં રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનો કહેર વચ્ચે આઠ લોકોના મોત નિપજ્યા છે. તો રાજસ્થાનમાં પણ ઘણાં શહેરો જળમગ્ન થયા જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે […]

Rajasthan BJP president જોશીની વિદાય નિશ્ચિત, કિરોરી લાલ મીણા આગળ આવી રહ્યા છે

Jaipur,તા.૧૫ રાજસ્થાન ભાજપની વિશાળ કાર્યકારી સમિતિની બેઠક જેઈસી, જયપુર ખાતે પૂર્ણ થઈ હતી. પરંતુ, અંદરના સમાચાર છે કે ટૂંક સમયમાં જ ભાજપ સંગઠનમાં ફેરબદલ થવા જઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્યકારી સમિતિની આ બેઠક પ્રદેશ પ્રમુખ તરીકે સીપી જોશીનો છેલ્લો મોટો કાર્યક્રમ હતો. હવે નવા સ્પીકરના નેતૃત્વમાં વિધાનસભા પેટાચૂંટણી યોજાશે. આ માટે કિરોરી લાલ […]