Delhi માં હળવો વરસાદ, Rajasthan માં ભારે વરસાદ, યુપી-ઉત્તરાખંડ અને Himachal Pradesh માં તબાહી

New Delhi,તા.૧૮ ચોમાસુ તેની વિદાયના સમયે પાયમાલ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે તબાહીની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ દિલ્હી એનસીઆરમાં છેલ્લા બે દિવસથી ચાલુ રહેલો હળવો વરસાદ બુધવારે પણ ચાલુ રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આ સંદર્ભમાં […]

BJP Leader’s Private Video થયો લીક, સસ્પેન્ડ થયા તો કહ્યું- મારી જ પત્ની છે

Rajasthan,તા,13 રાજસ્થાનમાં ઉદયપુર લઘુમતી મોર્ચાના અધ્યક્ષ નત્થે ખાનને ભાજપે પદ પરથી હટાવી દીધાં છે. એક યુવતી સાથે નેતાનો વાંધાજનક વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ નત્થે ખાને વીડિયોમાં નજર આવી રહેલી મહિલાને પોતાની પત્ની ગણાવી છે. હાલ આ વીડિયોએ રાજકારણમાં હોબાળો મચાવી દીધો છે. આ વીડિયો 9 સપ્ટેમ્બરની રાત્રે લગભગ […]

Asaram’s parole પાંચ દિવસ માટે લંબાવવામાં આવી

રાજસ્થાન હાઈકોર્ટમાંથી ૧૩ ઓગસ્ટે મોટી રાહત મળી જ્યારે કોર્ટે આસારામની સારવાર માટે ૭ દિવસની પેરોલ મંજૂર કરી દીધી Rajasthan, તા.૪ સગીર ભક્ત સાથે બળાત્કારના કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે આસારામની પેરોલ ૫ દિવસ વધારી દીધી છે. તમને જણાવી દઈએ કે કોર્ટે આસારામને સારવાર માટે […]

Gujarat-Rajasthan સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ,હવામાન વિભાગની આગાહી

New Delhi,તા.31 દિલ્હી-એનસીઆરમાં વરસાદ અટકવાનું નામ લેતો જ નથી હવે લોકો બફારાથી પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગના અનુસાર આજે દિલ્હીમાં વરસાદની સંભાવના છે. જોકે આકાશમાં વાદળોએ અડિંગો જમાવ્યો છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાશે જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આજે આ દેશના 16 રાજ્યોમાં વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. […]

BJP શાસિત રાજ્યમાં વરસાદ આફત તો બન્યો પણ મેનેજ કરનારા મંત્રી કોણ? કોઈને ખબર નથી!

Rajasthan,તા.14  રાજસ્થાનના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદથી પૂર આવી ગયું છે. દરેક સ્થળે ડેમ અને જળાશય પાણીથી ભરાઈ ચૂક્યા છે. શહેરોના માર્ગો ધોવાઈ રહ્યાં છે પરંતુ આ સંકટની સ્થિતિમાં લોકો કોને પોતાનું દુ:ખ કહે, એ કોઈને ખબર નથી. લોકોને આપત્તિ વિશે ખબર છે પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી કોણ છે? તેની જાણકારી કોઈને નથી કેમ કે જેમને […]

Gujarat-Rajasthan સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

New Delhi,તા.14 ઘણા રાજ્યોએ ઓગસ્ટ મહિનામાં સરેરાશ વરસાદનો આંકડો વટાવી દીધો છે પરંતુ વરસાદ હજુ પણ ચાલુ જ રહેશે. હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ સહિત દિલ્હી-યુપીમાં હજુ પણ વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે આ અઠવાડિયે પણ વરસાદથી રાહત ન મળવાની આગાહી કરી છે. જોઈએ આ અઠવાડિયામાં દેશનું હવામાન કેવું રહેશે. દિલ્હીમાં 3 દિવસ યેલો એલર્ટ દિલ્હીમાં […]

Asaram ને સાત દિવસના પેરોલ મંજૂર, સારવાર માટે બહાર આવશે

આસારામની તબિયત અચાનક લથડી ગઇ હતી, તેણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરતાં જેલના અધિકારીઓએ તેને જોધપુર એઇમ્સ  હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ બાદ દાખલ કરાયો Rajasthan, તા.૧૩ દુષ્કર્મ કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે સારવાર માટે આસારામના ૭ દિવસના પેરોલ મંજૂર કર્યા છે. હકિકતમાં, જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા […]

Rajasthan માં ડેમ તૂટ્યો, હિમાચલમાં 197 રસ્તાઓ બંધ, 22 રાજ્યોમાં 7 દિવસ માટે વરસાદનું ઍલર્ટ

New Delhi,તા.13  હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ છે. જ્યારે પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુ માટે ઑરેન્જ ઍલર્ટ […]

Rajasthan માં બાઈક પર જતાં એક જ પરિવારના 5ને અજાણ્યા વાહને ફંગોળી નાખતાં કમકમાટીભર્યા મોત

Rajasthan,તા.07  દેશમાં છેલ્લા ઘણા સમયમાં અકસ્માતના બનાવો બની રહ્યા છે. તેમાં પણ હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના ચિત્તોડગઢ-નિમ્બહેરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બની છે. જેમાં એક કન્ટેનરે બાઈક સવાર પરિવારને કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક માસૂબ બાળકી […]

Rajasthan ના બાડમેર જિલ્લાના બે ભાઈઓએ ૧૭૧ વીઘા જમીન ગૌચર માટે દાનમાં આપી દીધી

Barmer, તા.૫ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે ભાઈઓએ ૧૭૧ વીઘા જમીન પશુઓના ચારા માટે દાનમાં આપીને શાનદાર ઉદાહરણ રજૂ કર્યું છે. જેની આજે ચારેતરફ ચર્ચા થઈ રહી છે. બંને ભાઈઓએ પોતાના ખાતે રહેલી જમીન પશુઓને ચરવા માટે રાજીખુશીથી દાનમાં આપી દીધી છે. બંને ભાઈઓએ ઉપખંડ અધિકારીની સામે પોતાના દસ્તાવેજો આપ્યા હતા. આજના આ યુગમાં કેટલાય લોકો […]