IPLમાં રાહુલ દ્રવિડ કરશે વાપસી! રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે જાડાઈ શકે
Mumbai તા,23 ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ તરીકે પાછા ફરી શકે છે. રાહુલના નેતૃત્વમાં ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ રાહુલનો કોન્ટ્રાક્ટ ખતમ થઇ ગયો હતો. પરંતુ દ્રવિડ જેવો ખેલાડી વધારે દિવસ સુધી મેદાનથી દુર રહી શકે તેમ નથી. રાજસ્થાન રોયલ્સ સાથે સંબંધો […]