Kotaમાં JEE ની તૈયારી કરતાં વધુ એક વિદ્યાર્થીએ કર્યો આપઘાત
Kota,તા.18 શિક્ષા નગરી કોટામાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સા બંધ થવાનું નામ નથી લઈ રહ્યાં. સતત એક બાદ એક વિદ્યાર્થીઓના આપઘાતથી કોટામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના માતા-પિતામાં ચિંતા વધી છે. કોટાના જવાહરનગર વિસ્તારમાં અન્ય એક વિદ્યાર્થીએ ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી છે. મૃતક વિદ્યાર્થી મનન જૈન બૂંદી જિલ્લાનો રહેવાસી હતો જે કોટામાં રહીને 12માં ધોરણના અભ્યાસ સાથે JEE […]