13 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરવાની રાજસ્થાન હાઈકોર્ટની મંજૂરી

Jaipurતા.11 રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેન્ચે 13 વર્ષની બળાત્કાર પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. ન્યાયાધીશ સુદેશ બંસલની કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જો પીડિતાને બાળકની ડિલિવરી માટે દબાણ કરવામાં આવે તો તેણીને જીવનભર પીડા સહન કરવી પડશે. આમાં બાળ સહાયથી લઈને અન્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે. બાળકને જન્મ આપવાથી પીડિતાના માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ […]

પોલીસ રિપોર્ટ નેગેટીવ હોય તો પણ Passport ઈસ્યુ કરવો પડે :Rajasthan High Court

Jaipur,તા.29પાસપોર્ટ બનાવડાવવા અથવા રિન્યુ કરાવવા માટે રાહ જોતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે, પોલીસ તપાસનો રિપોર્ટ નેગેટીવ હશે તો પણ પાસપોર્ટ બનાવવાનું રોકી શકાશે નહીં. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, પોલીસ વેરિફિકેશન રિપોર્ટ નેગેટીવ હોવાના કારણે નાગરિકને પાસપોર્ટ મેળવવાના કાયદાકીય અધિકારથી વંચીત કરી શકાય નહીં. જસ્ટિસ અનુપકુમાર ધંડની બેન્ચે […]