દુષ્કર્મીને નપુંસક બનાવી દેવા Rajasthan ના રાજયપાલની હિમાયત

Jaipur,તા.11 દેશમાં મહિલાઓ પર અત્યાચાર ઉપરાંત દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ પર આક્રોશ વ્યક્ત કરતા રાજસ્થાનના રાજયોને હરિભાઉ બાગડેમાં દુષ્કર્મ આચરનારની કુતરાની માફક નસબંધી કરી તેને નપુસંક બનાવી દેવાની હિમાયત કરતા વિવાદ સર્જાઈ ગયા છે. તેઓએ રાજયના ભરતપુર જીલ્લામાં એક કાર્યક્રમમાં બાર એસો.ના સભ્યોને સંબોધન કરતા મહારાષ્ટ્રમાં જે રીતે કુતરાઓની નસબંધી કરી તેની વસતિ વધતી અટકાવાઈ […]