Rajasthan સરકારે બજેટમાં યુવાનો માટે ૧.૨૫ લાખ સરકારી નોકરીઓ અને ખાનગી ક્ષેત્રમાં રોજગારની તકોની જાહેરાત

અગ્નિવીરોને પોલીસ અને વન વિભાગમાં અનામત મળશે,૩૫૦૦ પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે. Jaipur,તા.૧૯ રાજ્ય સરકારે યુવાનો માટે રોજગારના દરવાજા ખોલી દીધા છે. ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ આગામી વર્ષમાં ૧ લાખ ૨૫ હજાર નવી સરકારી નોકરીઓ માટે યુવાનોની ભરતીની જાહેરાત કરી છે. સરકારી નોકરીઓની સાથે સાથે ખાનગી ક્ષેત્રમાં પણ યુવાનોને રોજગાર આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી […]

Udaipur Babal મામલે તંત્રની આ કેવી કાર્યવાહી? આરોપી વિદ્યાર્થીના ભાડાના મકાન પર બુલડોઝર ફેરવ્યું?

Udaipur,તા.17 ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલિ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, તંત્ર દ્વારા આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપીના ગેરકાયદેસર ઘર પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં આરોપીના ખાંજીપીરની દીવાનશાહ કોલોનીમાં આવેલા ગેરકાયદેસર ઘર પર […]