CP Joshi એ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી

Jaipur,તા.૨૫ ચિત્તોડગઢ લોકસભા સીટના સાંસદ સીપી જોશી રાજસ્થાનમાં પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળી રહ્યા છે. પરંતુ હવે તેમણે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ઓફર કરી છે. તેમણે કહ્યું છે કે તેમનું રાજીનામું એક વ્યક્તિ એક પદની ફોર્મ્યુલા હેઠળ સ્વીકારવામાં આવે. જોકે, તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે કે નહીં તેની પુષ્ટિ થઈ નથી. સીપી જોશીએ હાઈકમાન્ડ પાસે […]