Gujarat ના 12 જિલ્લામાં એક જ દિવસમાં 10 વર્ષનો રેકોર્ડ વરસાદ, IITના રિસર્ચમાં ઘટસ્ફોટ
Gujarat,તા.04 ગુજરાતમાં 20 થી 29 ઓગસ્ટ દરમિયાન બારેય મેઘ ખાંગા થઈને વરસ્યા હતા. આ પૈકી 33 માંથી 12 જિલ્લામાં એક જ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે સરેરાશ 10 વર્ષમાં આવું એક જ વાર બનતું હોય છે. આ ઉપરાંત મોરબીમાં 50 વર્ષ, દ્વારકામાં 100 વર્ષમાં ન પડ્યો હોય તેવો વરસાદ આ સમયગાળામાં નોંધાયો હતો તેમ ઈન્ડિયન […]