Gujarat-Rajasthan સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ,હવામાન વિભાગની આગાહી
New Delhi,તા.31 દિલ્હી-એનસીઆરમાં વરસાદ અટકવાનું નામ લેતો જ નથી હવે લોકો બફારાથી પરેશાન થવા લાગ્યા છે. હવામાન વિભાગના અનુસાર આજે દિલ્હીમાં વરસાદની સંભાવના છે. જોકે આકાશમાં વાદળોએ અડિંગો જમાવ્યો છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાશે જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આજે આ દેશના 16 રાજ્યોમાં વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. […]