Gujarat સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ
Gujarat,,તા.09 ભારે વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ સહિત અનેક રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં 15 રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે (નવમી ઑગસ્ટ) દિલ્હી માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં 13મી ઑગસ્ટ સુધી વરસાદની […]