Dhoraji and Upaleta પંથકમાં આભ ફાટયું : 15 ઇંચ વરસાદ, તમામ નદીઓ ગાંડીતૂર બની
Dhoraji,તા.20 ધોરાજી અને ઉપલેટા તાલુકામાં ગઇકાલે બપોર બાદ અનરાધાર વરસાદ ચાલુ થયો હતો, જે આજે પણ યથાવતા રહ્યો હતો. 24 કલાકમાં આભ ફાટયું હોય એમ 15 ઇંચ સુધીના વરસાદ વરસી જતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. તમામ નદીઓ ગાંડીતૂર બની હતી. જળાશયો છલોછલ બન્યા હતા. ખેતરોનું ધોવાણ થઇ ગયું હતું. ધોરાજી શહેરમાં ગઈકાલે રાત્રિના […]