સાઇકલ પર Chardham Yatra માટે નીકળેલ દાહોદનો યુવાન ફસાયો

Dahod,તા.06  સાઇકલ પર ચારધામ યાત્રાએ નીકળેલ દાહોદ જિલ્લાનો યુવાન બે ધામની યાત્રા કરીને કેદારનાથ જવા નીકળ્યો ત્યારે અચાનક વાદળ ફાટવાથી સર્જાયેલી દુર્ઘટનામાં ફસાઇ ગયો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામમાં રહેતો ચિરાગ વળવાઇ નામનો યુવાન તા.1 જુલાઇથી દાહોદથી સાઇકલ લઇને ચાર ધામની યાત્રાએ નીકળ્યો હતો. સૌપ્રથમ તેણે યમનોત્રી અને બાદમાં ગંગોત્રીધામની યાત્રા પૂર્ણ ખરી […]

Gujarat માં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘ મહેર, સિઝનનો સૌથી વધુ વરસાદ Anandમાં

Anand,તા.06 ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર સ્થિત સર્જાઈ છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ આણંદમાં દોઢ ઈંચ, કપરાડમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં સરેરાશ 23.50 ઈંચ સાથે સિઝનનો 67.70 ટકા વરસાદ નોંધાઈ […]

Sabarkantha and Aravalli જિલ્લામાં સાર્વત્રિક વરસાદ

ઈડરમાં પોણા બે ઈંચ, હિંમતનગરમાં સવા ઈંચ, પ્રાંતિજ અને પોશીનામાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો Sabarkantha, તા.૪ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જો છેલ્લા ૨૪ કલાકના વરસાદની વાત કરીએ તો એટલે કે આજે સવારે ૬ વાગ્યા સુધી વિજયનગરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ […]

Kedarnathમાં ફસાયેલા 17 ગુજરાતી શ્રદ્ધાળુઓનું રેસ્ક્યુ, ભારે ઉત્તરાખંડમાં વરસાદ

Uttarakhand,તા.02  કેરળના વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી 300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદના પગલે ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. કેદારનાથમાં ભારે વરસાદના પગલે મંદિર તરફ જતો સોનપ્રયાગ અને ગૌરીકુંડ માર્ગ વચ્ચેના માર્ગ ધોવાઇ ગયા છે. આ દરમિયાન કેદારનાથ ધામની યાત્રાએ પહોંચેલા અરવલ્લીના 17 જેટલા શ્રદ્ધાળુઓ વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાઈ […]

August-September મહિનામાં ગુજરાતમાં વરસાદ ઓછો પણ ગરમી વધુ રહેશે, ઉનાળા જેવો થશે અહેસાસ

New Delhi, તા.02 કેન્દ્રના મૌસમ વિજ્ઞાાન વિભાગે ચોમાસાના ચાર પૈકી બાકી રહેલા બે માસ માટે જારી કરેલા પૂર્વાનુમાન મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી ઘણો ઓછો વરસાદ રહેવાની સંભાવના જણાવી છે. જ્યારે બાકીના ગુજરાતમાં બન્ને માસ દરમિયાન નોર્મલથી વધારે વરસાદની શક્યતા છે. ચોમાસાના પૂર્વાર્ધના બે માસમાં સૌરાષ્ટ્રમાં મોસમનો 75 ટકા અને કચ્છમાં 85 ટકા વરસાદ વરસી ગયો છે […]

‘વરસાદી કહેર’ છતાં દેશના 36 ટકા જીલ્લામાં ખાદ્ય : August માં ‘જોર’ ઘટશે

દેશ લેવલે જુલાઈમાં સરેરાશ કરતા 9 ટકા વધુ વરસાદ ભારતના કુલ 742માંથી 233માં વધુ, 245માં નોર્મલ અને 267માં ઓછો વરસાદ New Delhi,તા. 31 જુલાઈ મહિનો સમગ્ર દેશમાં 9 થી 10 ટકા વધુ વરસાદ સાથે પુરો થઈ રહ્યો છે, જે અત્યાર સુધીની સિઝનના કુલ વરસાદના 2 ટકા વધુ છે. જો કે, ચોમાસું સમગ્ર દેશમાં કંઈક અંશે […]

Kutch માં મેઘરાજાની તોફાની બેટિંગ, ઘર અને દુકાનોમાં પાણી ફરી વળ્યાં

Kutch,તા.૩૦ છેલ્લા બે દિવસથી વરસાદ સારા પ્રમાણમાં પડી રહ્યો છે. આ વખતે ઉત્તર ગુજરાત અને કચ્છમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યાં છે, વરસાદની પેટર્ન પણ બદલાઈ હોય એવું લાગે છે. અનરાધાર વરસાદને કારણે કચ્છના ઘણા વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. અબડાસા અને માંડવીમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ […]

Kaparada માં 4.5 અને વાપીમાં 3.5 ઇંચ વરસાદ, વાંસદાનો કેલિયા ડેમ ઓવરફ્લો, 23 ગામ એલર્ટ

Valsad,તા.30 વલસાડ જિલ્લામાં મેઘરાજાએ બે દિવસના વિરામ બાદ ફરી બેટિંગ શરૂ કરતા સોમવારે સરેરાશ 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધીમાં જ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. કપરાડામાં 4.5 ઈંચ, વાપીમાં 3.5 ઈંચ સહિત સર્વત્ર વરસાદ પડયો હતો. સંઘપ્રદેશમાં ગત 33 કલાકમાં દમણમાં 2 ઈંચ અને દા.ન.હવેલીમાં 4 ઈંચ વરસાદ […]

Ahmedabad માં આખો દિવસ મેઘાડંબર છવાયો, જોધપુરમાં અઢી ઈંચ વરસાદથી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યાં

Ahmedabad,તા.30 અમદાવાદમાં સોમવારની સવારથી જ મેઘાડંબાર છવાયેલો હતો.સવારના 6થી રાત્રિના 9 કલાક સુધીમાં જોધપુર વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા જોધપુર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. આ વર્ષે ચોમાસામાં સતત બીજી વખત જોધપુર વિસ્તારની સોસાયટીઓમાં વ્હાઈટ ટોપીંગ રોડના કારણે વરસાદી પાણી ફરી વળ્યા હતા.બપોરના સમયે આ વિસ્તારમાં આવેલી કેચપીટો ખોલવામા આવ્યા બાદ […]

Delhi-Uttar Pradesh સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં ૩૧ જુલાઈએ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે New Delhi,તા.૨૯ દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ સક્રિય છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ વરસાદ પડી […]