Gujarat માં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ,ક્યા કેટલો ખાબક્યો
Gujarat,તા.10 ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 3.26 ઈંચ અને નર્મદાના સાગબારામાં 3.22 ઈંચથી વરસાદ નોંધાયો છે. જ્યારે 20 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય 60 તાલુકામાં સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. આજે (10મી સપ્ટેમ્બર) […]