Railwayમાં બમ્પર ભરતી, 1000થી વધુ ખાલી પદ માટે અરજી કરવાની આ છે છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024
New Delhiતા.22 રેલવે ભરતી બોર્ડે (RRB) પેરા-મેડિકલની 1376 ખાલી જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રૂચિ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને તેમના પ્રદેશ મુજબ અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા 16 સપ્ટેમ્બર 2024 સુધી ચાલુ રહેશે. આ સાથે, ઉમેદવારોની સુવિધા માટે, અરજી પછી કોઈપણ ફેરફારો માટે, સુધારણા […]