Mahakumbh 2025:રેલવેને પ્રયાગરાજમાં રેકોર્ડબ્રેક 186.99 કરોડની ટિકિટનું વેચાણ
Prayagraj જ્યારે મહાકુંભ દરમિયાન પ્રયાગરાજના આઠ રેલવે સ્ટેશનો પર ભીડ એકઠી થઈ, ત્યારે માત્ર ટ્રેનો અને મુસાફરોની ભીડ જ નહીં, રેલવેએ ટિકિટના વેચાણમાં પણ રેકોર્ડ બનાવ્યો. ટિકિટના વેચાણને બદલે ક્રાઉડ મેનેજમેન્ટને પ્રાથમિકતા આપવામાં આવી હોવા છતાં પણ આ ફેસ્ટિવલ રેલવેના આર્થિક દૃષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક હતો.મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ જિલ્લામાં ત્રણ ઝોનના નવ રેલવે સ્ટેશનો પરથી […]