Rahul Narvekar ને મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા
તેમના સિવાય સ્પીકર પદ માટે કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી. આવી સ્થિતિમાં બિનહરીફ ચુંટાયા Maharashtra,તા.૯ રાહુલ નાર્વેકરને મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સોમવારે (૯ ડિસેમ્બર), તેઓ બિનહરીફ ચૂંટણીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. રવિવારે, તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બંને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારની સામે […]