Rahul ના વિમાનમાં ટેકનીકલ ક્ષતિ: મહારાષ્ટ્ર પ્રવાસ રદ

New Delhi,તા.12 વાયનાડમાં પ્રચાર પુરો કરીને પછી આજથી તેઓ મહારાષ્ટ્રમાં ચુંટણી પ્રચારમાં જોડાવાના હતા પણ તેમના વિમાનમાં ટેકનીકલ ક્ષતિ સર્જાતા તેમનો મહારાષ્ટ્ર પ્રવાસ રદ કરાયો છે. તેઓ બુલઢાણા જીલ્લાના ચીખલીમાં સભાને સંબોધવાના હતા તથા સોયાબીન ઉત્પાદક ખેડુતોને મળવાના હતા. દિલ્હીથી રવાના થતા પુર્વે જ તેમના વિમાનમાં ટેકનીકલ ક્ષતિ હોવાનું જાહેર થયું હતું.

Rahul Gandhi તેમની બહેન પ્રિયંકા ગાંધીના પ્રચાર માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા

રાહુલ ગાંધીએ આઈ લવ વાયનાડની ટી-શર્ટ પહેરી હતી અને રોડ શોમાં લોકોને ફ્લાઈંગ કિસ આપી રહ્યા હતા. Wayanad,તા.૧૧ આજે (૧૧ નવેમ્બર) કેરળના વાયનાડમાં પેટાચૂંટણી માટે પ્રચારનો છેલ્લા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની બહેન પ્રિયંકા ગાંધીના પ્રચાર માટે રસ્તા પર ઉતર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ આઈ લવ વાયનાડની ટી-શર્ટ પહેરી હતી અને રોડ શોમાં […]

Rahul Gandhi એ મને ક્યારેય બાળાસાહેબનું નકલી બાળક નથી કહ્યું, Uddhav Thackeray

Maharashtra,તા.૧૧ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ના મતદાનમાં લગભગ એક સપ્તાહ બાકી છે. રાજ્યની ૨૮૮ વિધાનસભા બેઠકો માટે ૨૦ નવેમ્બરે મતદાન થશે. તેથી રાજકીય પક્ષો વચ્ચે એકબીજા પર હુમલા પણ તેજ થયા છે. તાજેતરમાં જ એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ મહાવિકાસ આઘાડી પાર્ટી કોંગ્રેસ અને રાહુલ ગાંધીને બાળાસાહેબ ઠાકરેના વખાણ કરવાનો પડકાર ફેંક્યો હતો. હવે શિવસેના યુબીટી […]

નોટબંધી બાદ પણ આજે પણ ભારતમાં રોકડનો ઉપયોગ વધુ છે: Rahul Gandhi

નોટબંધીનો ઉદ્દેશ રોકડ પર નિર્ભરતા ઘટાડવા અને ડિજિટલ ટ્રાન્જેક્શનને વેગ આપવાનો હતો, પરંતુ તેની અસર નહિંવત્ત રહી છે : રાહુલ ગાંધી New Delhi, તા.૮ મોદી સરકારે આઠ નવેમ્બર, ૨૦૧૬માં મધ્ય રાત્રિએ જ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો પર પ્રતિબંધ લાદતાં નોટબંધી લાગુ કરી હતી. આમ કરવા પાછળનું કારણ ભ્રષ્ટાચારમાં ઘટાડો અને કાળા નાણાંને બહાર કઢાવવા ઉપરાંત […]

Rahul Gandhi એ ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

New Delhi,તા.૩૧ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાની દાદી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. દિલ્હી સ્થિત શક્તિ સ્થળ પર પહોંચીને રાહુ ગાંધીએ તેમની સ્મૃતિમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના યોગદાનને યાદ કર્યું હતું. ઇન્દિરા ગાંધીને તેમના સાહસ અને દૃઢ નિશ્ચય માટે ’આયરન લેડી’ના નામથી […]

Lawrence Bishnoi આગામી ટાર્ગેટ Rahul Gandhi, ફેસબુક પર ધમકી મળી

New Delhi,તા.૨૩ સલમાન ખાનને ધમકી આપીને અને હાલમાં સમાચારોમાં રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ફોટો લગાવીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ફેસબુક પર પોસ્ટ કરીને ધમકી આપવામાં આવી છે. બુદ્ધાદિત્ય મોહંતી નામના વ્યક્તિના નામે બનેલા આઈડી થકી આપવામાં આવેલી ધમકી બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓ નારાજ છે. અમેઠીમાં એનએસયુઆઇ કાર્યકર્તાઓએ કેસ નોંધવા માટે મુન્શીગંજ પોલીસ સ્ટેશનમાં પ્રદર્શન કર્યું હતું. […]