અદાણી ગ્રુપના નામે સંસદમાં હંગામો મચાવવા બદલCongress and Rahul Gandhi ની ટીકા કરી
New Delhi,તા.૨૮ મલ્લિકાર્જુન ખડગેએ ઈવીએમનો મુદ્દો ઉઠાવવાનું બંધ કરવું જોઈએ અને જમીન કૌભાંડના આરોપોનો જવાબ આપવો જોઈએ, ભાજપના સાંસદ લહરસિંહ સિરોયાએ કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર લાગેલા જમીન કૌભાંડના આરોપોનો જવાબ આપવો જોઈએ. બીજેપી સાંસદે અદાણી ગ્રુપ પરના આરોપોને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં કેટલીક શક્તિઓ તેના પ્રચારમાં […]