Election Commission સામે ગંભીર પ્રશ્નો ઉઠાવતા રાહુલ ગાંધી:તમો પારદર્શી નથી:સીધો આરોપ

New Delhi,તા.16 વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હવે દેશની ચુંટણી પ્રવાસી સામેજ પ્રશ્ન ઉઠાવ્યો. ચુંટણી પંચે પારદર્શક રહેવુ જોઈએ તેવી આકરી ટકોર કરી છે. પક્ષના નવા કાર્યાલયના પ્રારંભે રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશની ચુંટણી પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. મહારાષ્ટ્ર-રક્ષણમંત્રી ચુંટણીમાં મતદાન કરવાયા હતા. નામ સરનામા સાથે મતદાર યાદી ઉપલબ્ધ […]

Rahul Gandhi એ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું, કહ્યું- એકમાત્ર પાર્ટી જે તેમને રોકી શકે છે તે કોંગ્રેસ છે

New Delhi,તા.૧૫ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, “આજે જે લોકો સત્તામાં છે તેઓ ત્રિરંગાને સલામી આપતા નથી, રાષ્ટ્રધ્વજનું સન્માન કરતા નથી, બંધારણનું સન્માન કરતા નથી અને ભારત પ્રત્યેનું તેમનું દ્રષ્ટિકોણ આપણા કરતા સંપૂર્ણપણે અલગ છે. તેઓ ઇચ્છે છે કે ભારત એક છુપાયેલ, છુપાયેલ વિશ્વ […]

ભાગવતના વિધાનો બંધારણનું અપમાન : બીજા દેશમાં હોત તો ધરપકડ પણ થઇ હોત : Rahul Gandhi

New Delhi, તા.15અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના સાથે ભારતને સાચી આઝાદી મળી છે તેવા સંઘ વડા મોહન ભાગવતના વિધાનો પર હવે રાહુલ ગાંધીએ પ્રતિભાવ આપતા કહ્યું કે, મોહન ભાગવતે દેશના બંધારણનું અપમાન કર્યું છે. આજે દિલ્હીમાં કોંગ્રેસના નવા કાર્યાલયના ઉદ્ઘાટનમાં શ્રી રાહુલ ગાંધીએ કહ્યું કે ભાગવતના વિધાનો દેશ દ્રોહ અને બંધારણના અપમાન જેવા છે. તેઓ કહે […]

Rahul Gandhi વિયેતનામના પ્રવાસે જતાં ભાજપના પ્રહારો

આખો દેશ મનમોહન સિંઘના નિધનના શોકમાં અને રાહુલ નવું વર્ષ ઉજવવા વિયેતનામ ઉપડી ગયાઃ ભાજપ New Delhi, તા.૧  કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ વિયેતનામના પ્રવાસે પહોંચ્યા છે. હવે આ મામલે ભાજપે તેમના પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે રાહુલ ગાંધી પર નિશાન તાકીને કહ્યું કે, ‘‘એક તરફ દેશ મનમોહન સિંઘના અવસાન પર […]

Rahul Gandhiએ બાઉન્સર જેવું વર્તન કર્યું’, સંસદમાં મારામારી પર ભાજપના સાંસદ સારંગીનો આરોપ

Bhubaneswar,તા.૩૧ ઓડિશાના બાલાસોરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ ે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે તેઓ લોકસભામાં વિપક્ષના નેતાની જેમ નહીં પણ ’બાઉન્સર’ જેવું વર્તન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે એક સમયે અટલ બિહારી વાજપેયી જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ પદ (વિપક્ષના નેતા) પર રહી હતી. ૧૯ ડિસેમ્બરે સંસદમાં […]

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતને સાંખી લેવામાં આવશે નહીં,Rahul Gandhi

Patna,તા.૨૬ પટણા પોલીસે બુધવારે બીપીએસસી પ્રશ્નપત્ર લીક મુદ્દે વિરોધ કરી રહેલા ઉમેદવારો પર લાઠીચાર્જ કર્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે આ અત્યંત શરમજનક અને નિંદનીય છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમતને સાંખી લેવામાં આવશે નહીં. અમે તેમની સાથે છીએ અને તેમને ન્યાય અપાવવા માટે […]

લસણ ૪૦ થી ૪૦૦ સુધી પહોંચ્યું, સરકાર ઉંઘી રહી છે,Rahul Gandhi

New Delhi,તા.૨૪ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે.એક વીડિયો શેર કરતા તેણે લખ્યું, લસણ એક સમયે ૪૦ રૂપિયા હતું, આજે ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો છે. વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસનું રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. સરકાર કુંભકરણની જેમ સૂઈ રહી છે. રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક વીડિયો શેર કર્યો […]

Rahul-Priyanka Gandhi અંગે દિગ્ગજ નેતાની ભવિષ્યવાણી,કોંગ્રેસને આપી મહત્ત્વપૂર્ણ સલાહ

New Delhi,તા,23 વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરની આત્મકથાનો બીજો ભાગ ‘A Maverick in Politics’ રિલીઝ થઈ ગયો છે. આ પુસ્તકમાં તેમણે કોંગ્રેસના ભવિષ્ય અને ગઠબંધનની રાજનીતિ સહિત અનેક મહત્ત્વના મુદ્દે વાત કરી છે. આ પુસ્તકમાં અય્યરે પોતાની રાજકીય સફર સહિત કોંગ્રેસ સાથે સંકળાયેલા અનેક મુદ્દા છેડ્યા છે. આ પુસ્તક વિમોચન […]

Rahul Gandhi ઉપર મહિલા સાંસદને ધક્કો મારવાનો આરોપ

New Delhi, તા.૧૯ સંસદની બહાર આજે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ધક્કામુક્કીને લઈને વિવાદ વધ્યો છે. હવે ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મહિલા સાંસદને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું હતું કે, મને મહિલા સાંસદ તરફથી ફરિયાદ મળી છે. મહિલા સાંસદ રડતી મારી પાસે આવ્યા હતા. અહેવાલો અનુસાર, […]

Rahul Gandhi પર ધક્કો મારવાનો આરોપ, ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત

ભાજપના સાંસદે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવતા કહ્યું કે તેમના ધક્કાથી હું પડી ગયો અને મારા માથામાં ઈજા થઈ New Delhi, તા.૧૯ ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સારંગી ઈજાગ્રસ્ત  થઈ ગયા છે. ભાજપના સાંસદ સારંગીનો દાવો છે કે રાહુલ ગાંધીના ધક્કાથી તેઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. […]