કોચ તરીકે કોણ ચઢિયાતું, Dravid or Gambhir ? ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ જે કહ્યું તે જાણી તમે પણ કહેશો- વાહ!
Mumbai,તા.06 ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં પરત ફરવાની તૈયારી કરી રહેલ રિષભ પંતે તાજેતરમાં ગૌતમ ગંભીર અને રાહુલ દ્રવિડના કોચિંગને લઈને નિવેદન આપ્યું હતું. T20 વર્લ્ડકપ 2024 સમાપ્ત થયા બાદ રાહુલ દ્રવિડની ભારતીય ટીમના કોચ તરીકેની મુદત પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ ગૌતમ ગંભીરને ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકેની જવાબદારી સોંપાઈ હતી. ટીમના કોચ તરીકે ગંભીરના […]