નથી થઈ રાહત Fateh Ali Khan ની ધરપકડ: અફવા ફેલાતા કહ્યું- ‘મારા દુશ્મનો વિચાર રહ્યા છે એવું…’
Mumbai તા,23 હાલમા સમાચારોમાં આવી રહ્યું હતું કે, પ્રખ્યાત પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલી ખાનની દુબઈ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી છે. અને ખાનની પોલીસ સ્ટેશનમાંથી કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ રાહત ફતેહ અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ખુલાસો આપતા કહી રહ્યા છે કે, આવુ કંઈજ બન્યું […]