મનમોહન સિંહ, રઘુરામ રાજન, સામ પિત્રોડા… કોંગ્રેસના શાસનમાં આ લોકોની થઈ હતી Lateral Entry
New Delhi, તા.20 યુપીએસસીમાં લેટરલ એન્ટ્રી અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. તે દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન આવ્યું છે કે, કોંગ્રેસ લેટરલ એન્ટ્રી પર દેશને ગેરમાર્ગે દોરી રહી છે. વૈષ્ણવે કોંગ્રેસના શાસનમાં ડૉ. મનમોહન સિંહ અને મોન્ટેક સિંહ આહલુવાલિયાના લેટરલ એન્ટ્રીનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ ભ્રામક દાવા કરી રહી છે. આનાથી યુપીએસસીમાં SC/ST […]