પુતિને કરી પરમાણુ યુદ્ધની તૈયારી, Arctic Ocean માં મળ્યાં પુરાવા, NATO સરહદે હડકંપ

Russia,તા.18 રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે પરમાણુ યુદ્ધનું જોખમ વધી રહ્યું છે. એક અહેવાલ પ્રમાણે રશિયન પ્રમુખ પુતિન પરમાણુ યુદ્ધથી થોડાક જ ડગલાં દૂર છે.  રશિયાએ આર્કેટિક મહાસાગરમાં પરમાણુ વિસ્ફોટની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. નોર્થ એટલાન્ટિક સંધિ સંગઠન (NATO)ની બોર્ડર પાસે ‘ફ્લાઈંગ ચેર્નોબિલ’ પરીક્ષણ સ્થળ પર તેના પુરાવા પણ મળ્યા છે. સેટેલાઈટ તસવીરો પ્રમાણે રશિયા પરમાણુ […]