Gujarat માં ‘પુષ્પા’સ્ટાઇલમાં દાણચોરી,આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ
Ahmedabad,તા.૧૩ પુષ્પા સ્ટાઈલમા લાકડાની દાણચોરીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ લાકડાના દાણચોરોની કડીઓ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પણ પહોંચે છે. આ લાકડાની દાણચોરી અંગે ગુજરાતના વનમંત્રી મુકેશ પટેલે માહિતી આપી છે. નવાઈની વાત એ છે કે આ આંતરરાષ્ટ્રીય લાકડાની દાણચોરીની વાર્તા સુપરસ્ટાર અલ્લુ અર્જુનની હિટ ફિલ્મ ‘પુષ્પા-૨’ જેવી છે. તેનું નેટવર્ક પણ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે […]