Race 4 માં રેસ થ્રીની વાર્તાનો કોઈ રેફરન્સ નહિ હોય
સલમાનવાળી રેસ થ્રી ફલોપ થઈ હતી સૈફ અલી ખાનનું પુનરાગમન થતાં રેસ ટૂથી જ વાર્તા શરુ થશે Mumbai,તા.21 ‘રેસ’ ફોર ફિલ્મમાં ‘રેસ થ્રી’ની વાર્તાનો કોઈ રેફરન્સ નહિ હોય. આ ફિલ્મ સીધી ‘રેસ ટૂ’ના અંતથી જ શરુ થશે. ‘રેસ’ના પહેલા બંને ભાગમાં સૈફ અલી ખાન હતો. જ્યારે ત્રીજા ભાગમાં તેની જગ્યાએ સલમાન ખાન ગોઠવાઈ ગયો હતો. […]