IND vs BAN: ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિન અને ધોનીની સદીની સંખ્યા સરખી!

Mumbai,તા.20 ભારતીય ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ચેન્નાઇમાં આવેલા પોતાના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં મોટી કમાલ કરી બતાવી છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ સીરિઝના પહેલા મુકાબલામાં કપરી પરિસ્થિતિ વચ્ચે અશ્વિને તેના કરિયરની છઠ્ઠી સદી ફટકારી એમએસ ધોની સાથે સરખામણી કરી છે. આ સાથે અશ્વિન વિશ્વનો એકમાત્ર બેટર છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ ઝડપી […]