Olympicsમાં બેડમિન્ટનમાં હારથી PV Sindhu નારાજ

તેણીએ કહ્યું છે કે તે એક નાનો વિરામ લઈ રહી છે, કારણ કે તેના શરીર અને મનને વિરામની જરૂર છે Paris, તા.૨ ભારત માટે બેડમિન્ટનમાં સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માંથી બહાર થઈ ગઈ છે. ગઈકાલે ૧ ઓગસ્ટના રોજ તેને રાઉન્ડ ઓફ ૧૬ મેચમાં ચીનની બિંગ જાઓ સામે હારનો સામનો કરવો […]

PV Sindhu એ બેડમિન્ટનમાં મેડલ તરફ વધુ એક ડગલું ભર્યું, આસાન જીત સાથે નોકઆઉટમાં પ્રવેશ

Paris,તા.31  પેરિસ ઓલમ્પિકમાં આજે 5મા દિવસે બબ્બે ઓલમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ રાઉન્ડ ઑફ 16માં જગ્યા બનાવવા માટે રમવા ઉતરી હતી. સિંધુએ રાઉન્ડ ઑફ 32ની આ મેચમાં 21-05, 21-10થી પ્રથમ બન્ને સેટ જીતી લીધા હતા. સિંધુએ ક્રિસ્ટીન કૂબા સામે શરુઆતથી જ અટેકીંગ રમત બતાવી હતી અને 8 પોઇન્ટ મેળવી લીધા હતા. ત્યાર બાદ […]

Paris Olympics માં બેડમિન્ટનમાં ‘લક્ષ્યવેધ’, લક્ષ્ય સેને વર્લ્ડ નંબર 3ને હરાવ્યો

Paris,તા.31 પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની બેડમિન્ટનમાં ભારતનો યુવા ખેલાડી લક્ષ્ય સેન પણ પોતાની રાઉન્ડ ઑફ 32 મેચ રમવા ઉતર્યો હતો. તેણે આ મેચમાં જોનાથન ક્રિસ્ટીને હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. 22 વર્ષીય સેને 21-18, 21-12થી સીધા સેટમાં પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. ભારતને હવે બેડમિન્ટનમાં બે મેડલની આશા જાગી છે. કારણ કે અગાઉ બબ્બે ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી […]