Putin સાથેની શાંતિ બેઠકમાં ટ્રમ્પે યુક્રેનની બાદબાકી કરી

Washington,તા.17 રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન સાથે સાઉદી અરેબીયામાં મળવાની યોજના બનાવી છે પરંતુ તેમાં યુક્રેનની જ બાદબાકી કરતા યુરોપમાં તેના જબરા પડઘા પડયા છે અને નાટોમાં પણ વિખવાદ ઉભો થયો છે. શ્રી પુટીન અને ટ્રમ્પની વાટાઘાટો માટે તારીખો નકકી કરવા આજથી સાઉદી […]

બાઈડેને પુતિનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું,અમેરિકાના રાજકીય નિષ્ણાતનો મોટો ધડાકો

America,તા.29 અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું કાવતરૂં ઘડ્યું હોવાનો દાવો થતાં અમેરિકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. અમેરિકામાં ટ્રમ્પના હિમાયતી અને રાજકારણના પંડિત તથા લેખક ટકર કાર્લસને આ દાવો કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર રાષ્ટ્રપ્રમુખ બનતાં ટકર કાર્લસન પૂર્વ સરકાર પર વિવિધ આક્ષેપો કરતાં જોવા મળ્યા છે.  ફોક્સ ચેનલના પૂર્વ […]

Russian President Putin ભારતને ગણાવ્યો ‘મહાન દેશ’

પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે અમે ભારત સાથેના અમારા સંબંધોને વિવિધ ક્ષેત્રોમાં વિકસાવી રહ્યા છીએ New Delhi, તા.૯ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે અને કહ્યું છે કે ભારત અને રશિયા વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે. પુતિને ભારતને એક મહાન દેશ ગણાવ્યો અને કહ્યું કે ભારતની આર્થિક પ્રગતિ અને તેની […]

રશિયા પર યુક્રેનનો ભીષણ હુમલો, ૨૭ કોમ્બેટ ડ્રોન તોડી પાડ્યા; Putin declared a state of emergency

યુક્રેનના બેફામ હુમલાનો જવાબ આપવા કુર્સ્ક ક્ષેત્રમાં વધારાના દળો મોકલવામાં આવી રહ્યા છે Moscow,તા.૧૦ રશિયા-યુક્રેન યુદ્ધ નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. લગભગ ૧૦૦૦ યુક્રેનિયન સૈનિકો આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં પ્રવેશ્યા છે. આ સિવાય યુક્રેનની સેનાએ રશિયા દ્વારા લોન્ચ કરાયેલા તમામ ૨૭ કોમ્બેટ ડ્રોનને તોડી પાડ્યા છે. યુક્રેનિયન એરફોર્સે શુક્રવારે આ જાણકારી આપી. […]