Allu Arjun’s Pushpa-2 The Rule આજથી નેટફ્લિક્સ પર
Mumbai,તા.30ચાહકો આતુરતાથી સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રુલ’ ની ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યાં હતાં. તાજેતરમાં, ઇન્સ્ટાગ્રામ પર નેટફ્લિક્સ ઈન્ડિયાએ એક પોસ્ટ શેર કરી, પુષ્ટિ કરી હતી કે આ પુષ્પા 2 ટૂંક સમયમાં ઓટીટી પર રીલીઝ કરવામાં આવશે. તે પોસ્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, પુષ્પા 2 ફક્ત મલયાલમ, તેલુગુ, કન્નડ […]