10th-12th supplementary examination result જાહેર, ધો. 12 સામાન્ય પ્રવાહનું 49.26 ટકા અને ધો. 10નું 28.29 ટકા

Gandhinagar,તા.29 ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી ચોથી જુલાઈ દરમિયાન લેવાયેલી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે(29મી જુલાઈ) જાહેર થયું છે. જેમાં ધોરણ 10માં 28.29 ટકા, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.26 ટકા પરિણામ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 30.48 ટકા પરિણામ આવ્યું છે.  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં તમામ […]