Sensex-Nifty સતત ચોથા દિવસે ઘટાડે બંધ, સ્ટોક સ્પેસિફિક તેજીના પગલે મૂડી 3.35 લાખ કરોડ વધી

બજેટમાં ફાઈનાન્સિયલ અને નોન ફાઈનાન્સિયલ એસેટ્સ પર લાગુ એલટીસીજી, એસટીસીજી, એસટીટી જેવા ટેક્સ રેટમાં વધારો કરવામાં આવતાં શેરબજારમાં વોલેટિલિટી વધી છે. સેન્સેક્સ આજે 769.07 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 280.16 પોઈન્ટ ઘટી 80148.88 પર બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટી 65.55 પોઈન્ટ ઘટી 24413.50 પર બંધ રહ્યો હતો. કેન્દ્રીય બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર સર્જન અને વિકસિત ભારત મિશન પર […]