અનોખો વિરોધ : Bhavnagar ના ધામણકામાં શાળાના ઓરડા ન બનતાં ગ્રામજનોએ બેસણું યોજ્યું
Bhavnagar,તા.16 ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકની ઉમરાળા તાલુકાના ધામણકા ગામની પ્રા. શાળાનું બિલ્ડિંગ જર્જરીત થતા બે વર્ષ પહેલાં ચાર ઓરડા તોડી પડાયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસી અભ્યાસ કરવો પડતો હતો. જેનાથી કંટાળી વિદ્યાર્થીઓના વાલીઓએ કંટાળીને મંગળવારે (15 ઓક્ટોબર) શાળાનું બેસણું રાખ્યું હતું. બે વાર ટેન્ડર પ્રક્રિયા થઈ પણ… સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચાર […]