ઇન્ડિયન-અમેરિકન બિઝનેસ-મેન વિનોદ ખોસલાનો ઉધડો લેતા Elon Musk

America,તા,23 ઇલોન મસ્કે હાલમાં જ ઇન્ડિયન-અમેરિકન બિઝનેસ-મેન વિનોદ ખોસલાનો ઉધડો લીધો છે. વિનોદ ખોસલાએ વર્ષો પહેલાં સાન માટો કાઉન્ટીમાં બીચ હાઉસ પ્રોપર્ટી ખરીદી હતી. તેના ઘરની બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે કે સામાન્ય વ્યક્તિ બીચ પર નહીં આવી શકે. આથી વિનોદ ખોસલાની મજાક ઉડાવતાં ઇલોન મસ્કે કહ્યું કે તે બીચ પર BBQ પાર્ટી કરવાનું […]

Central government 12 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો

Gandhinagar,તા.26 કેન્દ્ર સરકારે 12 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો હતો. આ કાયદો રાજ્ય સરકાર ચાલુ નોકરીએ ભ્રષ્ટાચાર આચરતાં અધિકારી તેમજ કર્મચારીઓ માટે બનાવી રહી છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવે તેવી શક્યતા છે. ભ્રષ્ટાચાર કરનારા અધિકારી અને પરિવારની મિલકતો જપ્ત કરાશે! રાજકોટના મહા ભ્રષ્ટાચારી પૂર્વ ટીપીઓ […]