ખાનગી નોકરીઓમાં ૭૫ ટકા અનામત આપતો કાયદો Jharkhand માં લાગુ નહીં થાય

Ranchi,તા.૧૨ ઝારખંડ હાઈકોર્ટે રાજ્ય સરકારની ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં સ્થાનિક યુવાનોને ૭૫ ટકા અનામત પ્રદાન કરતા કાયદાના અમલીકરણ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે ૨૦૨૧ માં કેબિનેટમાં નિર્ણય લીધો હતો કે ખાનગી કંપનીઓ સ્થાનિક યુવાનોને દર મહિને રૂ. ૪૦ હજાર સુધીની નોકરીઓમાં ૭૫ ટકા અનામત આપશે. જસ્ટિસ એમએસ રામચંદ્ર રાવ અને જસ્ટિસ દીપક રોશનની ડિવિઝન બેન્ચે […]