Vadodara માં શિક્ષિકાની છેડતી, ‘મેડમ એક વર્ષથી એકતરફી પ્રેમ કરું છું
Vadodara,તા,12 છેલ્લા એક વર્ષથી શિક્ષિકાને હું તમને એકતરફી પ્રેમ કરું છું તેમ કહી હેરાન પરેશાન કરતાં નિમેટાની સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી 42 વર્ષની શિક્ષિકાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે નિમેટા ખાતે આવેલી શ્રીમતી સી.એમ. ઘીયા સાર્વજનિક હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રકાશ […]