કોંગ્રેસે કર્યો બંધારણનો શિકાર, ૭૫ વાર ફેરફાર કર્યા : Prime Minister
દેશે અનેક ઉતાર-ચઢાવ જોયા, પરંતુ જનતાએ તમામ પડકારોમાં લોકશાહીને મજબૂત કરી : આ બંધારણ તમામ ભારતીયો માટે એક વિશેષ આદરનો વિષય છે : મોદી New Delhi, તા.૧૪ લોકસભાની કાર્યવાહી શરૂ થઈ હતી. દેશમાં બંધારણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચર્ચા થઈ હતી. બંધારણ પર ચર્ચાનો આજે બીજો દિવસ હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં […]