Prime Minister Modi એ રોજગાર મેળામાં ૭૧ હજાર યુવાઓને નિમણૂક પત્રો આપ્યા

ભાષા એક સમયે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે શિક્ષણમાં મહત્ત્વનો અવરોધ હતો,  જો કે આ અંતરને ભરવા માટે અમે અમારી નીતિઓમાં ક્રાંતિ કરી છે : મોદી New Delhi, તા.૨૩ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળા હેઠળ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં પસંદ કરાયેલા ૭૧,૦૦૦ થી વધુ કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા હતા. આ […]

Prime Minister Modi ૨૨ ઓક્ટોબરે રશિયા જશે, બ્રિકસ સમિટમાં ભાગ લેશે

New Delhi,તા.૧૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની અધ્યક્ષતામાં કઝાનમાં આયોજિત ૧૬મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા ૨૨-૨૩ ઓક્ટોબર દરમિયાન રશિયા જશે. વડાપ્રધાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર રશિયાની મુલાકાતે છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન મોદી તેમની રશિયાની મુલાકાત દરમિયાન બ્રિક્સ સભ્ય દેશોના તેમના સમકક્ષો અને કઝાનમાં આમંત્રિત નેતાઓ […]

Prime Minister Modi બે દિવસની મુલાકાતે લાઓસ પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને ૧૯મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે Laos,તા.૧૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે લાઓસ પહોંચી ગયા છે. અહીં તેઓ ૨૧મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને ૧૯મી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા લાઓસ પહોંચ્યા, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ ત્યાં પહોંચતાની સાથે જ લાઓસનો ભારતીય […]

Haryana Congress માં પિતા-પુત્ર વચ્ચે જ મુખ્યમંત્રી બનવાની રેસ ચાલી રહી છે

કોંગ્રેસની સરકારે હિમાચલ પ્રદેશની અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરી દીધું છે : રાજ્યનું વિકાસ અટકી ગયું છે : વડાપ્રધાન Hisar, તા.૨૮ હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલાં દરેક રાજકીય પક્ષો પૂર જોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ હરિયાણાના હિસારમાં વિશાળ જનસભાને સંબોધિત કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર આડકતરી રીતે […]

Prime Minister Modi બ્રુનેઈ પહોંચ્યા, એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત

ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું,દ્વિપક્ષીય મંત્રણા થશે Brunei,તા.૩ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ પહોંચી ગયા છે. બ્રુનેઈની દ્વિપક્ષીય મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. બ્રુનેઈના ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાએ એરપોર્ટ પર પીએમનું સ્વાગત કર્યું, ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. મોદી બ્રુનેઈના રાજા હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર પહોંચ્યા છે. વડાપ્રધાન આવતીકાલે બ્રુનેઈના […]

વિભાજન વિભીષિકા Smriti Diwas પર PM મોદીએ શહીદોને યાદ કર્યા

New Delhi,તા.૧૪ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે , વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસના અવસર પર, દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું કે આ દિવસે તેઓ રાષ્ટ્રની એકતા અને ભાઈચારાની ઉજવણી કરવા માંગે છે. અમે ભાઈબંધુના રક્ષણ માટે અમારી પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કરીએ છીએ. વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૨૧માં ૧૪ ઓગસ્ટને પાર્ટીશન હોરર્સ […]

પહેલા પુતિન, હવે ઝેલેન્સ્કી, ઓગસ્ટમાં Prime Minister Modi will visit Ukraine in August

New Delhi,તા.૨૭ તાજેતરમાં વડાપ્રધાન મોદીએ રશિયાની મુલાકાત લીધા બાદ હવે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રશિયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનામાં યુક્રેનની મુલાકાતે જવાના છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. ૨૦૨૨માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ મોદીની કિવની આ પ્રથમ મુલાકાત હશે. મોદીની આ મુલાકાત રશિયાની મુલાકાતના લગભગ એક મહિના બાદ થઈ […]