રાષ્ટ્રપતિએ Delhi government ને બરખાસ્ત કરવાની માંગ કરતી દિલ્હી ભાજપની અપીલ
New Delhi,તા.૧૦ શું દિલ્હીમાં લાદી શકાય રાષ્ટ્રપતિ શાસન? અમે આ સવાલ એટલા માટે પૂછી રહ્યા છીએ કારણ કે રાષ્ટ્રપતિએ દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની માંગ કરતી દિલ્હી ભાજપની અપીલ ગૃહ મંત્રાલયને મોકલી છે. આ સંદર્ભમાં દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બંધારણના કથિત ઉલ્લંઘન બદલ […]